ગુજરાતી ટાઇપ પેડ

ગુજરાતી માં ટાઇપ કરવા માટે ની ટીપ :

૧ ,  Google.com (ગૂગલ.કોમ) ઓપન કરો
૨ ,  ગૂગલ સર્ચના પેજ પર ના મથાળે બ્લેક પટ્ટી માં Translate પર ક્લિક કરો
૩,   From detect language પર ક્લીક કરીને From Gujarati to From English સેટ
કરો.બીજા અર્થમાં કહીએતો ગુજરાતી language  સિલેક્ટ કરો
૪,   શબ્દ લખવા માટે કી દબાવી ને ટાઇપ કરો ને સ્પેસ કી દબાવવાથી ગુજરાતીમાં
અપોઅપ અનુવાદ થઇ જશે.    દા.ત. : ભારત લખવા માટે bharat ટાઇપ કરીને
સ્પેસ બાર દબાવો. ઐશ્વર્ય  લખવા માટે  aishwary ટાઇપ કરો
૫,  જે તે શબ્દ પર કર્સર રાખવાથી તે શબ્દ ના વધુ પર્યાયો મળી રહે છે. અથવા તો
કર્સર જે તે શબ્દ ના અંતના અક્ષર સાથે લાવીને backspace કી
દબાવવાથી વધુ પર્યાયો મળી રહેશે. પછી ગૂગલ માંનું લખાણ કોપી કરી ગમે
ત્યાં પેસ્ટ કરી શકાય છે.

આશા રાખુકે આ ટીપ તમને ક્યાંક ગુજરાતી માં લખવા કામમાં આવે ને સાથોસાથ પ્રતિભાવ લખવા પણ. ..આભાર

સરળ વાંચન માટે—–> કાવ્યો/ ગઝલો, નવલિકા, પ્રકીર્ણ, હાસ્યલેખ/ જોક્સ | Leave a comment |

3 Responses to ગુજરાતી ટાઇપ પેડ

  1. સરસ માહિતી અને ઘણી ઉપયોગી છે.

  2. પિંગબેક: ગુજરાતી ટાઇપ પેડ – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s