Daily Archives: 02/05/2013

મેઘ તારા આવવાથી વાદળા ઓ અહી તહીં દોડે, વીજળી ગરજી આભને તોડે ઝરમર ઝરમર પાણી વરસે, સુકી માટી જે ક્યારની તરસે;     મળે પાણી એ આશ તૃપ્ત !    ……મેઘ તારા આવવાથી જ્યાં ત્યાં જુઓ  ખાબોચિયા; તેમાં મહીં રમે સાપોલિયાં ; … Continue reading

Posted on by RSM | Leave a comment