Daily Archives: 13/05/2013

પસંદગી (કાવ્ય)

પસંદગી તોબાહ છે આ કપરી કઠિન જિંદગીથી, હર સાલ પસાર કરવી ત્રણ ઋતુથી, શિયાળાની કડકડતી ઠંડી માં ચારેકોર, ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને આ જનો શિયાળે કાતિલ ઠંડીથી બચવા કાજે , ગામડામાં જ્યાં ત્યાં તાપણા સળગે છે; ઉનાળે  અઘોર ઉષ્ણ તાપથી … Continue reading

Posted in કાવ્યો/ ગઝલો | 1 ટીકા