અજંપો
આનંદ ની અમાપ અનેરી પળો થકી
ઉલાસનો સાગર ઉછાળે પવન રોકી
મધુર હાસ્યનો ખડખડાટ સંભળાય
મુક્ત મનનું એ સ્મિત પણ રેલાય
હાંશ કારો તો એ તૃપ્તી થી ઉપજે
આનંદ તો સમાતો નથી મન સમજે
એમજ તો ચિંતા સતાવે, હાસ્ય ન સમાવે
ઘણી કોશિષો છતાં અંદર જ કરમાએ
ગમગીનીનું એ આવરણ છવાયું
ખાલીપો મનમાં ઠસી , દુખ જ્યાં જોવાયું
ડુસકા ની લાઇન લાગશે, ચાલુ થઇ
અશ્રુગાર વહી જશે, ગાલ ને ભીંજાઈ
મન હળવું બની ,પ્રશંસા પાત્ર ઠરે
રેલાય એ ચમકતા અશ્રુ મોતી જરે
તળાવ છલકાવી ધીર, ડૂસકું ગળે રોકી
ઘણી કોશિષો છતાં ,રોવાયું ના મન મુકી
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 43,403 મુલાકાતીઓ
શોધો
-
Join 261 other subscribers
-
નવી સામગ્રી
- Nominations 03/03/2023
આપના અમૂલ્ય શબ્દો
RSM પર Nominations Vimala Gohil પર Nominations RSM પર Nominations RSM પર Nominations Vimala Gohil પર Nominations nabhakashdeep પર Nominations RSM પર … Vimala Gohil પર … RSM પર … nabhakashdeep પર … ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો