જનુન
પગ થનગની ઉઠી મથવા થયા તૈયાર
રગેરગ ખેંચાઈ ને ઉપસી આવે છે ઓર
કોઈ રણભેરી વગાડો ને ચારણ બોલાવો
સંભળાવી નાદ ને શૌર્ય ગાથા કહાવો
ચડી આવ્યું છે દ’ ખણે દળકટક જ્યાં
લાવો શમશેર મારી ભીંતે લટકે છે ત્યાં
દળ બખતર પહેરું જામ સાફો ધરી કેશરી
કરું ઘોડી સાબદી દઈ ગતી એની વધારી
દુર્ગ કાજે તો મારું તૈયાર છે માથું બલી
ચડી જવા તૈયાર દળકટક ભગાડું બેલી
નથી હામ હવે હૈયેના નિરાંત નો શ્વાસ
આવે ના કોઈ હરે છતાં છે મન વિશ્વાસ
જટ મુકું કાપો આંગળી કરો તિલક ફત્તેહ
મારે ભાંગવું કટક જેમ વરસાવી રુઘ મેહ
કોઈ શંખ લાવો મારી પાસ દુ ફૂંકી એને
રણ સંગ્રામ ગજાવી, ધરા ધરણી નમું તુને
એ હાકોટા સુણી ચીરે કર્ણ પડદા જરા
સહેવાય સુણી કેમ કાન પણ બહેરા મારા
ભલો ખભે ધરો ઘોડી જામર પલાણી
રીતો ની રીત તો જાણે રણસંગ્રામ રેલાણી
છે કેની મજાલતો જ્યાં છે મારી હાજરી
પલ બે પલ માં સેના કરીદઉં રે પાધરી
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 43,403 મુલાકાતીઓ
શોધો
-
Join 261 other subscribers
-
નવી સામગ્રી
- Nominations 03/03/2023
આપના અમૂલ્ય શબ્દો
RSM પર Nominations Vimala Gohil પર Nominations RSM પર Nominations RSM પર Nominations Vimala Gohil પર Nominations nabhakashdeep પર Nominations RSM પર … Vimala Gohil પર … RSM પર … nabhakashdeep પર … ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો