ભરીલો છાબ (કાવ્ય)

ભરીલો છાબ
ટપકે એ મોતીઓની હાર આંગણે
નેવેથી નીતરી  એ ઝટપટ વિહરે,
ધીમો રવ કરી ખળખળે મનભાવન
કોઈ રોકી એને વચ્ચે ભરીલો છાબ !
પર્ણો મહિ થી નીતરતા ઘેલા રે ટીપા
ઝાડાના એ આંશુ કે ખુશીની લહેર !
પડી પાડે પરપોટા ઝબક  હોલવાય
કોઈ રોકી એને વચ્ચે ભરીલો છાબ !
લીલીછમ ચાદર પાથરી છે ચારેકોર
જેમાં વળગી ને જળબિંદુ  મોતીહીરા
અનેક રત્નદીપ કીકી એ શોભે ચમકી
કોઈ રોકી એને વચ્ચે ભરીલો છાબ !

******* હવે તો હસો ******
ટ્રાફિક પોલીસ ગાડીવાળાને રોકીને  : ડ્રાઈવિંગ લાયસન્સ બતાવો
ગાડીવાળો : નથી સાહેબ
ટ્રાફિક પોલીસ : પાસે નથી કે બનવાયું જ નથી.
ગાડીવાળો : બનાવવા માટે ગયેલો પણ વોટીંગ આઈડી માંગે છે
ટ્રાફિક પોલીસ : તો પછી બનાવી લેવાય ને 
ગાડીવાળો : તે ગયેલો પણ રેશન કાર્ડ માંગેલું
ટ્રાફિક પોલીસ : વળી રેશન કાર્ડ માં શું વાંધો છે.
ગાડીવાળો : ત્યાં ગયો તોડ્રાઈવિંગ લાયસન્સ  માંગે છે. 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s