(ઢાળ : એ કે લાલ દરવાજે તંબુ ……)
આખા વિશ્વ માં બ્લોગે તંબુ તાણ્યા રે લોલ
‘ નેટ-ગુર્જરી ’ ને વાટે મારી સખી ઘુમવા ચાલી
નિત નવું સાહિત્ય મહી ખોળે ને વાંચવા ચાલી
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …….આખા વિશ્વ માં……
‘ ચન્દ્રપુકાર ’ ને ‘ ગદ્યસુર ’ સાથે વળી ‘ પદ્ય સુર ’
‘ નીરવની નજરે ’ ને ‘ વિનોદવિહાર ’ વળી અસર
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …..આખા વિશ્વ માં……
‘ પટેલ પરિવાર ’ સાથે મિત્રો સાંભળો ‘ આતાવાણી ’
‘ નાઈલ ને કિનારે ’ વહી ને થાઓ ‘ ગુજરાત પ્રતિભા પરિચય’
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……
‘ નીરવ રવે ’ છતાં મહી અવાજ સાહિત્ય નો સોલ્લીડ
‘ વાંચન યાત્રા ’ સાથે ‘ સ્વરાંજલી ’ માણો ‘ હોબી વિશ્વમાં ’
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……
સાહિત્ય જંગ મંડાયો ‘ કુરુક્ષેત્ર ’ ને ‘મારો બગીચો ’ માહી
‘ સાહિત્યરસ થાળ ’ વાનગીઓ માણો, ને હસો ‘ હાસ્ય દરબાર’
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……
‘ મનરંગી ’ થઇ વિહરો, જુઓ ખોલી ‘ દાદીમાની પોટલી ’
હોય ‘ અધ્યારુનું જગત ’ કે કોઈની ‘ અભિવ્યક્તિ ’ જેટલી
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……
‘ ભજનામૃતવાણી ’ કે ‘ સાહિત્યરસ થાળ ’ એકજ ‘ વિવેકપંથ ’
ખોલી ‘ મારી બારી’ કે પામો ‘ વિવિધરંગો ’, ‘ મોદીની વાતું’ માં
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે ……આખા વિશ્વ માં……
મુખવાસ :
મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા..જય ગુજરાત….જય હિન્દ
ચન્દ્રપુકાર ’ ને ‘ ગદ્યસુર ’ સાથે વળી ‘ પદ્ય સુર ’
‘ નીરવની નજરે ’ ને ‘ વિનોદવિહાર ’ વળી અસર
મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …..આખા વિશ્વ માં……
Ritesh,
A Kavya Post on your Blog.
In that you had mentioned of so many Blogs..of which I was so happy to read the name of my Blog Chandrapukar.
Thanks !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog !
i tried to publish the most blog in this virtual blog world..thanks for using your blog name …visit again to find uneven..
વાહ વાહ !!!!! મિત્રો તમે રોજે રોજ બ્લોગ વાંચીને પ્રતિભાવ આપજો રે …….આખા વિશ્વ માં……
ખુબ અભાર પ્રતિભાવ આપવા બદલ , મુલાકાત લેતા રહેશો ..
બહુ સરસ કાવ્ય રચના કરી છે
પ્રતિભાવ આપ્શોતો નવું નવું શીખ્શોરે લોલ
ખુબ અભાર પ્રતિભાવ આપવા બદલ , મુલાકાત લેતા રહેશો ..