Daily Archives: 25/07/2013

છેલ્લી એફ.ડી. (નવલિકા)

છેલ્લી એફ.ડી. ઘર આખું માણસોથી ચિક્કાર ભરેલું છે.પગ મુકે તેટલી પણ જગ્યા નથી.શાંતિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપેલું છે.ક્યાંક ક્યાંક રડવાના ડુસકા સંભળાય છે.તો કોઈ વળી ડુસકા ને શાંત પાડે છે.એક જાજરમાન વ્યક્તિ બેડ પર સુતો છે,નામ છે એમનું કૌશિક રાય. તેમના … Continue reading

Posted in નવલિકા | 8 ટિપ્પણીઓ