!!!!! જય શ્રી કૃષ્ણ !!!!!
મારા વ્હાલા વાચકોને આજના પવિત્ર દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ !! આવનારી દરેક પળ આપ સૌને માટે શુભવંતી,મઈ,માખણ થી ભરપુર અને વેર,ઈર્ષ્યા,ક્રોધ,રૂપી કંસનું નિકંદન થાય એજ અભ્યર્થના. ………………. જય શ્રી કૃષ્ણ
મુખવાસ :
સહેજ સહજ વાત ને ઉર્ધ્વ દ્રષ્ટીએ જોવી તે શાણપણ નથી.