મયુર નર્તન
ઢેલડ તારો આ લંગડ દાવ આદરી
બને બહાવરી કોની પાછળ ઉતાવળી
ઓહ ! મયુર નર્તન કરી પાંખો ફેલાવે
ગહેકાટ થી સર્વ ડોલાવી મન બહેકાવે !
બની રહે, ખચીંત,લગાવી આમ ફફડાટ
એ આવી મેઘસવારી, છે તો તરવરાટ
ઉતાવળે જઈ કહો મોરને લગાવે મન !
રાખે ફેલાવી કળા,અને રૂડું સરળ નર્તન
એના તાલે, તાલ મિલાવી નાચવાનું મન
ગહેકાટથી ભરી દઈ તૃપ્ત બનાવું મન
પીછીઓ સર્વ ગણી,એને ગોઠવવાની હેમ !
ભૂરાલીલા મહી રંગ મનભરી જોવાની હેમ
આમજ પૂરી ખીલાયેલ કળા ને જરા જોઈ
વહાવી દેવો છે સમય ના આડું ક્યાય જોઈ !
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 42,655 મુલાકાતીઓ
શોધો
-
નવી સામગ્રી
- ઘમ્મર વલોણું -૬૮ 04/04/2022
આપના અમૂલ્ય શબ્દો
ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો