Daily Archives: 06/11/2013

મજબુરી (ગઝલ)

                   મજબુરી                    લંગડાતા આદર્શો ને પકડી તો રાખ્યા સંયમ અને શીલને જાળવી તો રાખ્યા મર્યાદાનું આવરણ ઓઢી ને તો ઘૂમ્યા માન આપીને અમે અપમાન તો સહ્યા લાજના ઘૂંઘટ ને કદી ના તો વખોડ્યા લંગડાતા આદર્શો ને પકડી તો રાખ્યા ઉદ્યમનો … Continue reading

Posted in કાવ્યો/ ગઝલો, પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ