કોઈ પાણી છાંટો રે !

કોઈ પાણી છાંટો રે !
અગન જવાળા ઉમટી ને કીધો દાહ
ધખ ધખતા અંગાર વરસે આખો રાહ
કોઈ પાણી  છાંટો  રે  આ વગડો ઉકળે

છતાં ચપલે બળતી રુખ દેહ ચામડી
નીતરે રેબજેબ રેલા જેમ જઈ અગાડી
કોઈ પાણી છાંટો રે આ વગડો ઉકળે

કેસુડે મહોર્યા ફુલ, કે તાપે લાલ રુધિર
ખડ ખડ હસે  કે  રુએ, જઈ દેખો લગાર
કોઈ પાણી છાંટો  રે  આ વગડો  ઉકળે

ઉગમણે દીઠા મૃગજળના આજ ખેતર
પછાડી ના પડશો કોઈ હરણા હારભેર
કોઈ પાણી છાંટો  રે  આ  વગડો ઉકળે

 

મુખવાસ :
જ્યોતથી જ્યોત સળગાવીને જ્યોત બનાવો અમર !
દાઝ્યા પર ફૂક મારીએ ન મારીએ કોઈની જ્યોત પર !!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s