Daily Archives: 16/06/2014

ઘડવૈયા ની મનોદશા

                    ઘડવૈયા ની મનોદશા પત્થર હાથ વગો કરી લીધો છે આજ, હથોડાનો હાથો બનાવી દીધો રે સજ્જ ટાંકણાની ધાર ઘસી કાઢી જોઈ તીણી, ધારી ધારી નીરખી આંખો કરી જીણી તેલ રેડી દીવે મેંતો અજવાળા ભાસ્યા, નજરો ને બાંધી રાખી મનરંગી … Continue reading

Posted in કાવ્યો/ ગઝલો | 4 ટિપ્પણીઓ