દિવાળી આવી રે !
તહેવારોનું ઝુમખું એટલે દિવાળી !!
એકાદશી, વાઘબારસ, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજ; આટલા બધા તહેવારો એકસાથે લાઈનમાં ગોઠવાઈને કેવી એકતા બતાવીને સંપેથી રહે છે ! આ તહેવારો થકી જુનો કકળાટ ભાગે અને નવા વિચારો અને સમજણ સાથે સમૃદ્ધિ લાવે !
આવી રહેલું નવું વર્ષ આપ સૌના માટે કલરફુલ અને સુખ સમૃદ્ધિથી ભરપુર રહે !
આવી રહેલું નવું વર્ષ આપ સૌના માટે રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિથી ભરપુર રહે !
આવી રહેલું નવું વર્ષ આપ સૌના માટે નવી તાજગી અને તંદુરસ્તીથી ભરપુર રહે !
આવી રહેલું નવું વર્ષ આપ સૌના માટે મમતા અને સ્નેહ સરવાણીથી ભરપુર રહે !
આવી રહેલું નવું વર્ષ આપ સૌના માટે સાથ-સહકાર અને શુરતાલ થી ભરપુર રહે !
નુતન વર્ષાભિનંદન
HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR !!!
અનેક શુભકામનાઓ 🙂
શુભ કામનાઓ બદલ આભાર, આપ સર્વને પણ શુભેચ્છાઓ !!!
A very happy Diwali to you and your family !
Wishes for you and your family too on eve of diwali festival