Daily Archives: 15/12/2014

નદી

                         નદી મલકાતી મલપતી આગળે ચાલતી સીધા અને આડા રસ્તે વળી ચાલતી બાંધેલ પટમાં  રૂડા બંધન બાંધતી એમાંજ પુર રેલાવી સરળ સમાતી વચમાં જે આવે એને સાથેજ તાણતી હૈયા વરાળ આમ અહી તહી ઠાલતી કાંકરા કે ઝાંખરા લઇ સાથે ચાલતી … Continue reading

Posted in કાવ્યો/ ગઝલો | Leave a comment