વ્હેમ છે

                           વ્હેમ છે

વેગળા કરી ને પગરખા આજ મુક્ત કરીને પગ

ગયો પગપાળા માડીના ધામે જોઈ જાણે જગ

સમરથ થઇ જશે સકળ ફેરો એ નરો વ્હેમ છે…………

બે હાથ જોડી ને જરાક આંખો બંધ કરી દીધી.

કર્યા છે તારા નામ જપવા લગની એક લીધી.

રટ્યા છે મનમાં રાખી હજારો નામ હરિ કેરા

પણ એ સાંભળે છે બેઠો મુસ્કાઈ એ વ્હેમ છે…………

મોટું ને પાણીદાર શ્રીફળ કર્યું આજ રે હાથવગું

ભક્તો કેરી ભીડ ને ટાળી થઇ લાંબો પગે લાગુ

શ્રદ્ધા કેરા સુમને વહેંચી પ્રસાદ અને લાગે બની

પણ એ સ્વીકારે છે કાલા ઘેલા મોઢે એ વ્હેમ છે…….

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

14 Responses to વ્હેમ છે

 1. sindhoooo કહે છે:

  Every time you update a post, I remember I have to check google for Gujarathi alphabet. Today, I did it! I saved the alphabet! I read the first four lines! Some letters are confusing like ja, pha, gha, dha… so far. I don’t want to miss this golden opportunity of reading Gujarathi frequently!

 2. sindhoooo કહે છે:

  વેગળા કરી ને પગરખા આજ મુક્ત કરીને પગ
  vegalaa pharee ne pagaraaa aaj muphath phareene pag

  ગયો પગપાળા માડીના ધામે જોઈ જાણે જગ
  gayo pagpaayaa maaDeena dhaame joi jaano jag

  સમરથ થઇ જશે સકળ ફેરો એ નરો વ્હેમ છે…………
  samarath thayi jashe saphal phero ye naro vhem che

  બે હાથ જોડી ને જરાક આંખો બંધ કરી દીધી.
  ye haath jodee ne jaraaph aaoo bhandh pharee deedhee

  Correct me please!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s