વધુ એક ટ્રોફી

વધુ  એક ટ્રોફી

હમણા શેલ કંપની આયોજિત એક ઇવનિંગ ઇવેન્ટ યોજાયેલી. જેમાં સ્પોર્ટ્સ અને થોડી હળવી મજાકો સાથે જમણવાર. મારા મેનેજર અલ-શામરી-મન્સુર કતાર દેશના જ છે. ઓલ ઓવર મેનેજર ડચ છે, રોબ ઓવરટુમ.
બધું આયોજન મનસુરના ફાર્મ પર રાખવામાં આવેલું. મન્સુર પોતે કતારી છે પણ એટલો કન્જર્વ નથી. 2008 માં એક પાર્ટી એના ખુદના ઘરે રાખેલી.
વોલીબોલ રમતા આવડે ખરું, પણ ફૂટબોલ કદી રમ્યો નથી. પહેલા વોલીબોલ મેચ રાખી જેમાં હું કેપ્ટન હતો. મારી ટીમ મેચ 2-1 થી જીતી ગઈ. જેના ફળ સ્વરૂપ મને ટ્રોફી એનાયત થઇ. પછી આવ્યો ફૂટબોલનો વારો. મન્સુરને એમ કે હું ખુબ સારો પ્લેયર છું આથી મને એમની ટીમમાં રાખ્યો. પણ અમે મેચ 1-3 થી હારી ગયા.
મને જે ટ્રોફી આપે છે તે મેનેજર રોબ ઓવરટુમ છે. અને ફૂટબોલમાં સફેદ ડ્રેસમાં છે તે મન્સુર છે.
વાચક મિત્રો આ ટ્રોફી કોઈ મારી એવી એક્સ્ટ્રા સ્કીલને લીધે નથી મળી. પણ મને એટલા માટે ખુશી છે કે ભારતમાં હતો ત્યાં સુધી એક પણ ટ્રોફી મને મળી નથી. પણ અહી કતારમાં આવ્યા બાદ આ બીજી ટ્રોફી છે. એક તો ટેનિસમાં વિનર થયો ત્યારે અને આ બીજી વોલીબોલ માટે.

VM2

vm1

Party1

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

14 Responses to વધુ એક ટ્રોફી

 1. Archana Kapoor કહે છે:

  oh ya!!! trophies are so important 🙂

 2. teny કહે છે:

  Nice trophy! Well done 🙂

 3. nabhakashdeep કહે છે:

  ગ્રહો તમારા શુકનવંતા થતા જાય છે…આપની ખુશીમાં મીત્રો પણ રાજી રાજી…મજેદાર પ્રસંગ કથા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. selfdriveenthusiast કહે છે:

  Nice trophy! Well done 🙂

 5. aataawaani કહે છે:

  પ્રિય ગાઢ મિત્ર રીતેશ તુને ખુબ આગળ પડતો માણસ કહેવાય તુને ટોફી મળી એમાં હું પણ ગર્વ થી ફુલાઈ ગયો . શાહ્બાશ إل منصور شكران અરબી ભાષામાં આભાર માટે શુક્રન શબ્દ છે એ તુને ખબર હશે .આપણે શુક્રિયા કરી નાખ્યું .અરબીમાં બસ , પુરતું। ને કીફાયા કહેછે આપણે હિન્દી -ઉર્દુમાં કાફી કરી નાખ્યું . એક જોક યાદ આવ્યો . લખનવ નાં એક માણસે અમદાવાદ આવ્યો ત્યારે રેસ્ટોરામાં ગયો અને ચા મગાવ્યો . વેઈટરે ચા આપ્યો અને બોલ્યો साहब और कुछ लाउ ? नही ये काफी है साहब ये काफी नहीं है ये तो चाय है અરબી ભાષામાં “ચ ” નો ઉચ્ચાર નથી એટલે એ લોક ચાઈ ને શાઈ કહે છે . અરબીમાં “પ ” નો ઉચ્ચાર નથી . એટલે પારસીનું ફારસી કરી નાખ્યું જ્યારે અરબોએ ઈરાન ઉપર સવારી કરી ત્યારની વાત .
  રીતેશ વગર પુચ્છ્યે તુને ઘણું કહેવાય ગયું . તુને વાંચવામાં તસ્દી આપી .

  • રીતેશ મોકાસણા કહે છે:

   આતા, મારી ખુશીમાં સામેલ થવા માટે આભાર. એક સહેલાઈથી કંટાળું તેમ નથી આતા. તમને મોજ આવે એટલી લાંબી કોમેન્ટ લાખો, વર્ડપ્રેસની મહેર છે. સાથો સાથ આપનો જોક પણ ગમ્યો.

 6. Syed Ibrahim કહે છે:

  Thanks for the great achievement !!

 7. aataawaani કહે છે:

  રીતેશ તું સફળતાના શિખરો સર કરતોજ રહીશ ,એમાં શંકાને સ્થાન નથી .

 8. આપનો ખુબ ખુબ આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s