Daily Archives: 25/04/2015

શમણું તૂટ્યું

                               શમણું તૂટ્યું ઝલકો જોવા, આંખો મીંચી મેં તો દેહને કેરી વેગળો પડી આડી, ઢાળી ઢોલિયે મેં તો જો બિછાવી સઘળો નેણલાના દ્વારો બીડાયા, પલકો અજલપ ગઈ થંભી ઘટમાં વીંજાતી વિચારોની વા જડી ગઈ પળો થંભી શ્વેત ઘોડે સવાર થઈને … Continue reading

Posted in કાવ્યો/ ગઝલો | 9 ટિપ્પણીઓ