એક મહિના બાદ
એક મહિના પછી કતાર દેશમાં આવી ગયો છું. ક્યારેક વરસાદના છાંટણા તો સવારે ધુમ્મસ ! એકદમ સુકા વાતાવરણમાંથી આવીને નવા વાતાવરણમાં સેટ તો થવું જ પડશે.એક મહિનામાં તો ઘણું બધું બની ગયું. ખાસ તો મારી ફિલ્મ ઓલ્વેયજ રહીશું સાથેનું; નવા વર્ષની પૂર્વ રાત્રીએ મ્યુજિક આલ્બમ લોન્ચ થયું. ઘણા બધા ન્યુઝ પેપરમાં એની નોંધ લેવાઈ અને એ સમાચાર પ્રકાશિત થયા. સાથે સાથે મૂવીનું પ્રમોશન પણ વિવિધ ટીવી ચેનલો પર થયું.ઉત્તરાયણ નિમિત્તે પતંગોતસ્વ દરમ્યાન ઈ-ટીવી ચેનલે લાઈવ શો માટે અમારી ટીમને ઊર્મિ સભર આમંત્રણ આપ્યું. જી.એસ. ટીવી, વી-ટીવી અને ઈ-ટીવીના એન્કરો તથા સંચાલકોનો ખુબ ખુબ આભાર.
Music launching event
GS TV live show for movie promotion: Always Rahishu Saathe.
Looks to be a great event!
Thank you very much Alok !
All the best for your movie..
Thanks a lot !! 🙂
congretulations &best wishes Ritesh bhaaI.
Thank you Vimalaji
Wow, Riteshji! You are a star! Nice to see you being a part of a movie… Photos say a lot even though I can’t understand the content. Best wishes 🙂
Regards,
Sindhu
Tantu
The Arts & Me
Thank you very much Sindhoo…..These all pictures from different events. Like my movie music album launched….Tv interviews with different TV organizations. My role in this movie is writer producer only.
Anyways, you are my most inspired friend always.
So kind of you, Sir. A compliment from a star means a lot! Good day…
Dear Sindhu, we are friends. Friend is always friend !!
Welcome back…
the event seems amazing… good luck with the movie… 🙂
Thank you very much
Good to see you again. Good luck.
Thank you very much !!
પિંગબેક: એક મહિના બાદ | આતાવાણી
good luck with the movie
Thank you very much for your valuable wishes.
प्रिय रितेश
तारी मुविनो डंको वाग्वा माँड्यो हवे वधुने वधु वाग्वा माँड्यो . तारी अने तारा मदद्गारोनी कदर थई रही छे .; एत्थी में फुला नही समाता .
अने आपणे ” ऑलवेज रहीशु साथे ” अने मारा आशीर्वाद तारी साथे छे .
આતા, પ્રણામ ! આપના આશીર્વાદ થકી આગળ વધેલી મારી ફિલ્મ હવે 26 મી ફેબ્રુઆરી એ સિનેમા ઘરોમાં આવશે. સૌ વાચકો, શુભેચ્છકો અને દર્શકો થકી એ ઉજળી થશે !
hveto tara charno chumshe .
આતા, લોકોના આશીર્વાદ અને શુભેચ્છાઓ મળે છે એનાથી જ ખુશ છું
Hey great pictures of the event. Congratulations Ritesh Best wishes for your movie 🙂
Thank you very much Somali
प्रिय रितेश
फोटा # १ अने फोटा #२ माँ एक बेन सोनिया गांधी जेवाँ देखाय छे . इ टी वि ना कार्य कर छे ?
ના આતા, એ તો માના રાવલ છે ફિલ્મ ના સંગીતકાર !!
અભીનંદન અને શુભેચ્છાઓ !!
ધન્યવાદ સાહેબજી
પ્રિય રીતેશ
તુંતો મારા લેખો ખૂણે ખાંચરેથી ગોતીને વ્વાંચે છેબહુ ખતીયો માણસ કહેવાય .મને બહુ ખુશી થાય છે .