Film premier In Qatar

Film premier in Qatar

After the sunset of 26th evening, Qatar Gujarati community were gathered to watch first Gujarati movie. It was my privilege that to execution of my First Gujarati movie in Qatar for very first time. While addressing about movie and event by organizer, i was felt so happy. My heart was so overwhelming with happiness ocean. within 24 hours all 400 tickets were sold out. It shows the love and excitation among to watch Gujarati movie. I am so much thankful to  Shri Jitendra Solanki and Al Khor Gujarati community executive members of committee. And specially thanks to Pratik Modi, because of him only this was happened. The moments i felt was awesome 🙂 I never ever thought and assumed this level grand beautiful event. Thanks to all audience, who boost up and cheers the movie while watching. Thanks to god, for his bless showering !!

કતારમાં ફિલ્મ પ્રીમિયર

26મી ફેબ્રુઆરીએ ઢળતી સાંજે અલ ખોર કોમ્યુનીટીના અલ વહા ક્લબમાં મારી રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર યોજાઈ ગયો. મને યાદ છે ત્યાં સુધી કતારમાં આજ સુધી કોઈ ગુજરાતી ફિલ્મ નથી પ્રદર્શિત થઇ. ફિલ્મ બનતી હતી ત્યારે મનમાં નક્કી કરેલું કે ફિલ્મને ભારત બહાર પણ રીલીઝ કરવી. ફિલ્મનું શુટિંગ ચાલુ થયું ત્યારે મેં યુવરાજ ભાઈને વાત કરેલી કે ફિલ્મ બીજે બધે રીલીઝ થાય તો ઠીક પણ હું જે દેશમાં રહું છું ત્યાં તો અચૂક રીલીઝ કરીશ. આના માટેથી મેં બધી તૈયારીઓ કરી રાખેલી.
મારા એક મિત્ર પ્રતિક મોદીને મેં ફિલ્મનું પોસ્ટર શેર કર્યું, એને ખુબ ગમ્યું. એને ફિલ્મ ગમવાની સાથે મને શુભેચ્છા સાથે મને કતાર ગુજરાતી સમાજમાં પણ પબ્લીશ કરવા સૂચવ્યું. રીલીઝ નજીક હોઈ ટકાનો લાભ જડ્પીને અમે સમાજના વાઈસ પ્રેસીડંટ જીતેન્દ્ર સોલંકીને મળ્યા. અને એના ફળ સ્વરૂપે કતાર ગુજરાતી સમાજને ઘર આંગણે ગુજરાતી ફિલ્મ જોવા મળી. મારા માટે એ બહુ ખુશીની વાત હતી કે એ લહાવો હું લઇ શક્યો.

ak2

AK5

AK5

ak3

ak4Photo Courtesy  : Rajiv Gandhi 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

15 Responses to Film premier In Qatar

  1. Archie કહે છે:

    many congratulations 🙂

  2. nabhakashdeep કહે છે:

    Shri Riteshbhai….Congratulation…May God bless you to enjoy success.
    Ramesh Patel(Aakashdeep)USA

  3. sindhoooo કહે છે:

    That’s a great news! Congratulations!!!

  4. aataawaani કહે છે:

    પ્રિય રીતેશ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ મુવી જોઈ શક્યા એથી મને પણ ઘણી ખુશી થઇ છે . કાર્યકરોને પણ ઉત્સાહી કહેવા પડે। મુવી માટે વાતાવરણ ઘણું સારું સર્જાયું કહેવાય . સાહબાશ

    • રીતેશ મોકાસણા કહે છે:

      અમેરિકા, કેનેડા અને યુકે માટે ડિસ્કસ ચાલે છે. આશા રાખું કે મારી ફિલ્મ બધા જોઈ શકે !

  5. aataawaani કહે છે:

    उक़ाबी रूह जब बेदार होती है जवानोमे
    नज़र आती है उनको अपनी मंज़िल आस्मानोमे

  6. Aashvika Rathod કહે છે:

    Nice one…..😊😊😊😊😊

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s