મેડલની મારામારી
મારા માનવંતા મહેમાનો પધાર્યા
- 42,891 મુલાકાતીઓ
શોધો
-
નવી સામગ્રી
- ગુજરાતી ફિલ્મ હાથતાળીનું નિર્માણ 22/06/2022
આપના અમૂલ્ય શબ્દો
ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિ ભંડાર
ઓલવેય્ઝ રહીશું સાથે
This slideshow requires JavaScript.
વિભાગો
મેડલની મારામારી
મેડલ તો જ્યાં રહ્યા ત્યાં, પણ ટીખળ ટોળકીના પરાક્રમોના ચક્કર ચલાવીને
મજાની વાંચન કસરત કરાવી તો અમે પણ હસ્યા!!!(એકલા-એકલાજ વળી)
જાણો અભિનવ સંશોધન:—
“મિત્રો,લાકડાફાડ શબ્દની શોધ આશરે ઈ.પૂ. 230ની સાલમાં અમારા (રિતેશભાઈના) મહેલ્લામાં થયેલી “
આવી બધી ગપ્પા બાજી લડાવતો લખવા વાળો, એક દિવસ તમને સામે મળી જાય તો ?
આપના પ્રતિસાદ નો ઇંતેજાર હોય છે, આપને વંદન ! અમારા મહેલ્લામાં આવા ઘણા બધા શબ્દો શોધાયા છે, જેમાંથી અમુકને હું જગ જાહેર ના કરી શકું ને ?
“આવી બધી ગપ્પા બાજી લડાવતો લખવા વાળો, એક દિવસ તમને સામે મળી જાય તો ?”
આ “તો”? નો જવાબ તો નથી મારી પાસે અત્યારે,પણ સામે મળી જાશે એવા પળઘમ આજ કાલ(અહી હ્યુસ્ટનમાં) વાગી રહ્યા છે તે રોજ સંભળાય છે, તો દિલ-દિમાગ ઝંક્રુત થઈ રહ્યું છે.
હાલ તો,
સાચ્ચે જ એવી પળ આવશે તો!!!!!!!!!
ઓમ શાંતિ, શાંતિ,શાંતિઃ જાળવવાની પ્રેક્ટિસ ચાલું કરી દીધી છે….
લાકડાફાડ…. લખાણ હો બાકી…
મજા આવી ગઈ….
આપના લાડ ભર્યા પ્રતિસાદ બદલ આભાર સાથે વંદન !