Daily Archives: 22/09/2016

ભાઈનો વટ

ભાઈનો વટ પા પા પગલી ભરતા છોડવા હવે મોટા થવા લાગ્યા છે. લીલા રંગની ચૂંદડી ઓઢીને ધરતી આજે યૌવને ચઢી છે. પવનની ધીમી લહેરખીઓ પાકના છોડને લહેરાવે છે. પાકથી લહેરાતા ખેતરો પણ ઝૂમી ઉઠ્યા છે. કોયલો પોતાની ખુશી બતાવતી ગાઈ … Continue reading

Posted in નવલિકા | 3 ટિપ્પણીઓ