Daily Archives: 05/02/2017

ભગો ભિખારી

ભગો ભિખારી કાળી ભમ્મર શાલ ઓઢીને રાત્રીએ સોડ લંબાવી લીધી છે. ટમટમતા તારલિયાએ આકાશ ઉપર સામ્રાજ્ય સ્થાપી દીધું છે. રાહદારીઓ હવે ધીમે ધીમે ઘર ભણી જવા લાગ્યા છે. કુતરાઓ એકદમ નિરાંત અનુભવીને રાત પહેરો ભરવા તેનાત છે. દુકાનો વાળા પણ … Continue reading

Posted in નવલિકા | Leave a comment