rsmok.wordpress.com
કાગડીનું ઈંડુ
કાગડીનું ઈંડુ આજે તો અમારી ટીખળ ટોળીએ તળાવની પાળે આવીને ધમાલ જ મચાવી દીધી. એમાંય ખાસ કરીને બહુ ઓછી ધમાલ મચાવવા વાળો ધમો પણ કૂદી કૂદીને ધમાલ કરવા લાગ્યો. જો કે એમાં ધમાનો કોઈ વાંક નહોતો. ઘણી વાર તો …