Monthly Archives: ઓગસ્ટ 2019

લીલી ધરણી

                  લીલી ધરણી મોતી સરીખા પાણીના બુંદ બધા જીલી વહેતી કરી જુઓ ભીની સોડમની રેલી કેવી મલકાય છે રુડી કેવી મ્હેકાય છે લળી લળી ભલી સૌને સલામું ભરે છે લીલુંડા ને પોપટીયા વાઘા પહેરી કેવી સોહાય છે પાપા પગલી કરતા … Continue reading

Posted in કાવ્યો/ ગઝલો | 2 ટિપ્પણીઓ