લીલી ધરણી

                  લીલી ધરણી

મોતી સરીખા પાણીના બુંદ બધા જીલી

વહેતી કરી જુઓ ભીની સોડમની રેલી

કેવી મલકાય છે રુડી કેવી મ્હેકાય છે

લળી લળી ભલી સૌને સલામું ભરે છે

લીલુંડા ને પોપટીયા વાઘા પહેરી કેવી સોહાય છે

પાપા પગલી કરતા હવે પાકો લહેરાય

ખેતરે આજ જુલે જુઓ પંખીડા ગાય

જાડવા ને છોડવા બધા જુમવાને લાગ્યા

પંખી પારેવડાં હોલા સૌ ચણવાને લાગ્યા

લીલુંડા ને પોપટીયા વાઘા પહેરી કેવી સોહાય છે

હેતે પંપાળજો ને વહાલા પ્રીતે પંપાળજો

અદકેરી બોલાવી એને વ્હાલથી વધાવજો

હાલો વધાવો ધરતીને ગાઈ રૂડા ગીતડાં

મબલખ ઉગાડી આપશે અનાજના ડૂંડાં

લીલુંડા ને પોપટીયા વાઘા પહેરી કેવી સોહાય છે

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

2 Responses to લીલી ધરણી

  1. nabhakashdeep કહે છે:

    ધરતીના સાદ આબેહૂબ મઢી લીધા. મનને મહેકાવતું કવન.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s