ઘમ્મર વલોણું-૬૪

ઘમ્મર વલોણું-૬૪

મનના સ્પંદનો ઉત્તેજિત થઈને ઉભરવા મથે છે. એકાગ્રતા સાધવાના સઘળા પ્રયાસો તો તારી યાદ આવતા જ નિષ્ફળ નીવડે છે. દિલમાંથી આવતા તારા રટણના આવેગો તો કેમ કરીને રોકી શકું! મસ્તિસ્કમાં તારી એક આછેરી ઝલક આવે છે તો મારા મનમંદિરમાં આરતીનો ઘંટારવ થવા લાગે છે. હું તારા વિરહને પ્રેમાળ માનીને જીવી તો લઉ છું. પણ એ જીવવામાં કોઈ સહર્ષ ઉન્માદ નથી. એક એક વહેતી પળો આવીને કાનમાં કેટલીય સલાહો આપે છે. ખુશી આવીને દ્વાર ખટખટાવે છે પણ મન અને દિલ વચ્ચેનો સંઘર્ષ જોઈને એ પાછી ચાલી જાય છે. આંખોના પોપચાં બીડીને શાતા મેળવવા પ્રયાસ કરું કે તારો સ્મિત વેરતો ચહેરો તરવરે છે. એ જોઈને તનમનમાં ઉત્પન્ન થતાં આવેગો વધુ જીવવા મજબુર કરે છે. તારો સ્નેહ, તારો પ્રેમાળ આસ્વાદ અને તારી હાજરીને પામવું એ જીજીવિષાને ઘેરી તો બનાવી દીધી છે! હે હરિ, તારી એક ઝલકને પામવા બ્હાવરું બનવું; એ એક મુર્ખામી તો નથી ને ?
” હે વત્સ, વાયુમાં, પાણીમાં, કણમાં, આકાશમાં અને ધરતી પેટાળમાં તું ભમ્યો ઘણું; છતાં હજી માપદંડની આવશ્યકતા કેમ ઉભી કરે છે? ના સમજાયું ? મેં મારી સમજ પ્રમાણે તને સમજાવ્યું જે મારી સમજ છે પણ એ સમજ તને ના સમજાય એમાં હું શું કરું? “

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s