નમસ્કાર,
આપ સૌ કુશળ હશો.
સૌના સાથ સહકાર અને શુભેચ્છાઓ થકી, મારી પ્રથમ દિગદર્શિત અને ચોથી નિર્મિત ગુજરાતી ફિલ્મ ચાહત આગામી 21મી જાન્યુઆરીએ સિનેમાઘરમાં રજુ થશે. અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે મારું દિલ ખુશ છે, કેમ કે 2015 થી ચાલતી સિનેમા સફર હજી ચાલું છે. આપ સૌને ટીમના પરદા પાછળની ટીમની ઓળખાણ કરાવું.
Director-Producer: Ritesh Mokasana
Co Producer: K. K. Patel
Co Director: Jayesh Adhikari
Asst. Director: Bhavi Hathiya
Screenplay-Dialogue: Ritesh Mokasana
Lyrics: Maulik Nagar
Music: Tanay Joshi-Pathik Maniyar
Editor: Vasanat Narkar
DOP: Manoj Dave
Background Music: Mrudang studio
Costume designer: Bhavi Hathiya
Choreographer: Krunal Tamanche
Production Manager: Varshil Jagad
Production asst. (spot): Arjun Jagad – Nikson Parmar

congratulations with the best Success ahead .
Thank you so much 🙂
આપની અલગ અંદાજના ઓજસથી ઝગમગતી ચલચિત્ર સફર જરુર ચાહત મેળવશે. ખૂબ ખૂબ અભિનંદન શ્રી રીતેશભાઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશભાઈ, આપ સૌની શુભેચ્છા થકી શક્ય બનતું જાય છે
WOWOWOW!!! Congratulations!!! This is so exciting!!!! 😃💕🙏🏼
Yes it was much excited for me to release 3rd movie in cinemas. You are always inspires me!