Monthly Archives: એપ્રિલ 2022

ઘમ્મર વલોણું -૬૮

ઘમ્મર વલોણું -૬૮અંધારપટ ને ઓઢીને કાજળ ઘેરી રાત ધીરે ધીરે સાપની જેમ સરકે છે. અમુક પળો પછી ઉગમણી દિશાએ થી જબુક ઉજાસ આવશે અને ધરા પર ના સજીવ અને નિર્જીવ વસ્તુઓની ઉપસ્થતિ ઉજાગર કરશે. જેવો ધીમો ઉજાસ ફેલાશે કે માળામાંથી … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ