Category Archives: નવલિકા

ટૂંકી વાર્તાઓનો વિભાગ

પુનઃ મિલન !

પુનઃ મિલન ! “ વિહાર દેવડીયા અને વાસંતી દેવડીયા તમે લોકોએ એક બીજા માટે કરેલી દલીલો, આક્ષેપો અને આરોપોને ધ્યાનમાં લઇને કોર્ટ, એ નિર્ણય પર આવી છે કે…. ” જજ એટલું બોલ્યા કે રીશેષ માટેની બેલ વાગી. “ ત્રીસ મિનિટના … Continue reading

Posted in નવલિકા | Leave a comment

ઇનામ

ઇનામ મેઘા જલ્દી જલ્દીથી મેક-અપ કરીને લીવીંગ રૂમમાં આવી. એની મમ્મી હજી પણ કિચનમાં જ હતી. મેઘાએ બૂમ પાડી કે તે દોડતી આવી. “ અરે આજે તો તું કહેતી કે તારે એક ડાન્સ કોપિટિશનમાં ભાગ લેવાનો છે; તો એના માટે … Continue reading

Posted in નવલિકા | 4 ટિપ્પણીઓ

લાચાર જિંદગી !

લાચાર જિંદગી ! તમરાંનો અવાજ પણ હવે તો બંધ થઇ ગયો છે. ગામ આખું નિદ્રાદેવીને શરણે થઇ ગયું છે. કાજલ આંજીને રાત પણ સુઈ ગઈ છે. માળામાં પક્ષીઓ લપાઈને સુઈ ગયા છે. ઘરની દીવાલો પણ સૂઈને આરામ ફરમાવે છે. પણ એવામાં એક … Continue reading

Posted in નવલિકા | 4 ટિપ્પણીઓ

થીજેલી પળો

થીજેલી પળો બંગલા પર લાગેલ રોશનીનો જગમગાટ, દૂરથી લોકોને આકર્ષતો હતો. જેટલી રોશનીથી બંગલો ચમકી રહ્યો હતો એટલા જ ચમકી રહ્યા હતા અંદર રહેતા લોકોના ચહેરા! આખી સોસાયટીમાં સૌથી વધુ શ્રીમંત હતા યશવંતભાઈ. અને બંગલાને રોશનીથી શણગાર્યો હતો એમની પુત્રીનીનાં … Continue reading

Posted in નવલિકા | 4 ટિપ્પણીઓ

એક રૂપિયો

એક રૂપિયો ( ટૂંકી વાર્તા) લાલ પીળા ગલગોટાના ફૂલોથી ખીચો ખીચ ભરેલી લારી લઈને એક આઘેડ વયનો ભાઈ રોડના એક ખૂણે આવીને ઉભો રહ્યો. થોડીવારમાં છુટા છવાયા ગ્રાહકો આવવા લાગ્યા. ગલગોટાના મોટા મોટા ફૂલો જોઈને કોઈ પણનું મન લલચાય તેવા … Continue reading

Posted in નવલિકા | 4 ટિપ્પણીઓ

અપાહિજ ડાન્સર

અપાહિજ ડાન્સર ટીવી પરના ખુબ જ લોકપ્રિય રિયાલિટી ડાન્સ શોનો આજે અંતિમ પડાવ હતો. એક એક તબક્કા પસાર કરી, સ્પર્ધકો અથાગ મહેનત કરીને ટોપ ટેનમાં પ્રવેશ્યા હતા. આજે તો ફાઇનલ સ્પર્ધા હતી. ઓડિશનથી લઈને દરેક પરફોર્મન્સ માટેના દરેક તબક્કે કરવો … Continue reading

Posted in નવલિકા | 5 ટિપ્પણીઓ

શરણાઈના શૂર

શરણાઈના શૂર મેઘાભાઈએ માળિયામાંથી એક બોક્ષ નીચે ઉતાર્યું અને મહીંથી ઢોલ, એની દાંડી અને શરણાઈની જોડ કાઢી. ઢોલને હાથ અડાડીને બે હાથ જોડ્યા. શરણાઈને માથે અડાડીને નમન કર્યું. એક સ્વચ્છ કપડાથી ઢોલને સાફ કર્યો. અને શરણાઈને પણ સાફ કરીને ટેસ્ટિંગનો … Continue reading

Posted in નવલિકા | 2 ટિપ્પણીઓ