Category Archives: પ્રકીર્ણ

ઘમ્મર વલોણું – ૫૪

ઘમ્મર વલોણું – ૫૪ પગને છૂટો દોર આપ્યો કે એ ડગલાં સીમ ભણી જવા લાગ્યા. વનરાઈઓ અને લહેરાતું ઘાસ મને આવકારવા લાગ્યું. એમાંથી આવતી એક અનોખી ખુશ્બૂને મન ભરીને માણવા લાગ્યો. એ ખુશનુમય પળોમાં કયાંકથી એક બુલબુલ ઉડીને મારી બાજુના … Continue reading

Posted in પ્રકીર્ણ | Leave a comment

ઘમ્મર વલોણું-૫૩

ઘમ્મર વલોણું-૫૩ અરીસામાં જોયું તો એક પળ માટે નજર સ્થિર બની ગઈ. આજે પણ અરીસાએ સત્યતા રજુ કરી દીધી. મારો મુર્જાયેલો ચહેરો અરીસામાં કેદ થઇ ગયો. અરીસામાં જોયું ના હોત તો કદાચ હું મારા મુર્જાયેલા ચહેરાની દરકાર ના કરેત ! … Continue reading

Posted in પ્રકીર્ણ | Leave a comment

ઘમ્મર વલોણું – ૫૨

ઘમ્મર વલોણું – ૫૨ વર્ષ પૂરું થયું કે, હું સવારની દૈનિક ક્રિયાઓ પતાવીને રોજ માફક ભગવાનની છબી સામે ગોઠવાઈ ગયો. નિત મુજબ આંખો બંધ કરીને બે હાથ જોડી બોલ્યો “ હે ભગવાન, વધુ એક વર્ષ મારે માટે સોનેરી કિરણ સમ … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

Last moments grabbed

Hello Friends, Feeling proud to be share my one more trophy in case to be fixed. Winter sports activities finished with much excitement. I participated for only one game my recent favorite game tennis. My team is runners up with silver medal … Continue reading

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૫૧

ઘમ્મર વલોણું-૫૧ તારીખયાનું છેલ્લું પાનું ફાડ્યું કે મારો હાથ સ્થિર થઇ ગયો. રોજ તો હું પાનું ફાડીને સીધો એને કચરા પેટી ભેગી કરી દેતો હોય છું. મનમાં વિચાર આવ્યો કે ઓહો એક વર્ષ પૂરું થયું. પાછળ નજર કરી અને મનને પણ … Continue reading

Posted in પ્રકીર્ણ | Leave a comment

દિવાળી મુબારક

દિવાળી મુબારક આપ સૌ સ્નેહી મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી દિવાળી તથા નવા વર્ષના તહેવાર નિમિત્તે હાર્દિક શુભ કામનાઓ ! આપ સૌનું જીવન દીવડાની જેમ ઝગમગતું પ્રસન્નમય અને તંદુરસ્ત રહે એજ અભ્યર્થના !! 🙂 રીતેશ મોકાસણા અને પરિવાર

Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૫0

એક સ્પષ્ટતા : ઘમ્મર વલોણું સિરીઝમાં મને ખુદને તથા દેવ કે દેવીઓને મેં રૂપક તરીકે દર્શાવ્યા છે. આથી એમાં રજુ કરેલ તર્ક મારા વિચારો માત્ર છે ! ઘમ્મર વલોણું-૫0 ઘણું ભાગ્યો ! પહેલા મોટું થવા, પછી સારી નોકરી માટે. બીજું … Continue reading

Posted in પ્રકીર્ણ | Leave a comment