બ્લોગ પરિચય
મારા ઘણા ખરા વાચકો વેબ ગુર્જરીથી વાકેફ હશે.બ્લોગની જમણી બાજુ વેગુનો સિમ્બોલ મુકેલ છે એના પર ક્લિક કરવાથી આપ વેગુ પર અવનવું સાહિત્ય માણી શકો છો.વેગુ વિશે વધુ જાણકારી માટે તો આપે ક્લિક કરીને રીફર કરી લો એજ ઉત્તમ છે.વેગુ પર ‘બ્લોગ ભ્રમણની વાટે ‘નામનો એક લેખ પોસ્ટ થાય છે જેની લેખિકા છે મૌલિકા દેરાસરી.મારા બ્લોગ ને એમાં સામેલ કરાયેલ છે.તો એ માટે હું મૌલીકાજી તથા સમગ્ર વેગુ ટીમનો અભાર માનું છું.
ખુદની બુલંદી જોઈ લાગી અનેરી ઉંચાઈ
પર્વત સમ ઉભો , લાગે મોટો દાણો રાઈ