હળવી પળો
મેં મહિનાના છેલ્લા વીકમાં ઇન્ડિયા જવાનું થયું. આથી પંદરેક દિવસનો વિરામ મુકાઈ ગયો. વહાલા વાચક મિત્રોના ઈમેઈલ અને સૂચનો મળ્યા કે કેમ કોઈ મરી મસાલો નહિ ? નીચેની લીંક પર કલીક કરીને એક નવી સાઈટ જોશો કે થોડો ઘણો ખ્યાલ આવશે. વધુ એના વિષે ફરી લખીશ. આભાર !!!!! 🙂 🙂